SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ તથા આત્મસ્વરૂપ એળખ્યા વિના સામાયિક, પડિ મણું, પચ્ચક્ખાણુ પ્રમુખ દ્રવ્ય નિÀપાથી પુણ્યાશ્રવ થાય છે, પરંતુ સવર નથી, શ્રીભગવતીસૂત્રમાં ‘આયા લહુ સામાË' એ આલાવાથી જાણવું. તથા જીવનું સ્વરૂપ જાણ્યા વિના તપ-સંયમ તે પુણ્યપ્રકૃતિ અને દેવભવનું કારણ છે. उक्तं च “ पुव्वतवेणं पुव्वसंजमेणं देवलोप उववज्र्ज्जति ખાં ચેવ ળ આયા માવતવથાપ” એ આલાવે શ્રી ભગવતી. સૂત્રમાં કહ્યો છે, એવું સાંભળીને શિષ્ય સ્તુતિ કરી પૂછે છે. ૧ હે ભગવત! એટલે જ્ઞાનવંત, અર્થાત્ સ પ્રકારે કરી લેાકાલેાકના સ્વરૂપના જાણુ છે તેને ભગવાન કહીએ. ૨૩ જિનરાજ ! તિહાં જિન એટલે રાગ દ્વેષ રહિત એવા જે સામાન્ય કેવી તેને વિષે રાજા સમાન તેને જિનરાજ કહીએ. ૩ હું અલખ! એટલે જેનુ સ્વરૂપ કાઈ પ્રકારે એલખ્યામાં આવે નહી, તેને અલખ કહીએ. ૪ હે ચિન! એટલે ચિદ્ કહેતાં જ્ઞાન તેના ઘન કહેતાં સમૂહ એવું જેનું સ્વરૂપ તેને ચિહ્નન કહીયે. ૫ હૈ ચિદાનંદ ! તિહાં ચિક્ એટલે જ્ઞાન અને સ્માનંદ એટલે ચારિત્ર, એટલે જ્ઞાન અને ચારિત્રમય જેનું સ્વરૂપ છે, તેને ચિદાનંદ કહીયે.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy