SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ તથા “બાળ ૨ કુળ ઢો” એ વચને જે જ્ઞાની એટલે આજ્ઞાનુસારી છે તે મુનિ છે અને અજ્ઞાની સ્વછંદી તે મિથ્યાત્વી છે. તથા ગણિતાનુગ જે નારકી દેવતા પ્રમુખના બેલ અથવા યતિ-શ્રાવકને આચાર જાણને કેઈક કહે જે અમે જ્ઞાની છીએ પરંતુ તે જ્ઞાની કહેવાય નહીં, જે દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ જાણે તે જ્ઞાની કહેવાય... એમ શ્રીઉત્તરાધ્યનના મોક્ષમાર્ગાધ્યયનમાં કહ્યું છે, तथा च तत्पाठः एवं पंचविहं णाणं, दवाण य गुणाण य ॥ पज्जवाण य सव्वेसिं, जंणाणोहि दंसियं ॥१॥ એ વસ્તુ સત્તા જાયા વિના જ્ઞાની નહીં, પરંતુ. * અહીં ગ્રંથકર્તા જિનશાસનની મર્યાદા પ્રમાણે જ્ઞાન-ક્રિયા ઉભય સંગે પરસ્પર સાપેક્ષ જ્ઞાન-ક્રિયાની પ્રધાનતાએ મોક્ષમાર્ગના પાયા સમાન નવતરની સૂમ વિગતે રજુ કરવાના છે, તેથી “જ્ઞાનની શી જરૂર છે? ક્રિયાથી આપણું કલ્યાણ થવાનું છે ને!' આવી બેદરકારી રાખનારાઓને જ્ઞાન તરફ સાપેક્ષ બનાવવા આ બધું લખાણ છે. વળી જ્ઞાન પદથી અહીં માત્ર શબ્દપંડિતાઈ પૂરતું જે અક્ષરજ્ઞાન તે નથી લધું, પણ અક્ષરજ્ઞાન તે જ્ઞાનાવરણીયના પશમને આધીન છે, પણ તેને પશમ તે મેહનીયના ક્ષપોપશમ વિના સમ્યફ ન થાય, એટલે જ્ઞાનીની નિશ્રામાં રહી આજ્ઞાકારીપણે જે યિા કરવાની. વૃત્તિ ને યથાર્થ રૂપમાં જિનશાસન માન્ય મોક્ષમાર્ગ ઉપયોગી. જ્ઞાન છે, તે જ્ઞાન મેળવવા પર અહીં સૂચન છે. '
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy