________________
શ્રોતાના સંદેહ ટલે, બાલ ગેપાલ સર્વે સમજે,
કોઈના મર્મ ભખે નહી,
જેમાં પિતાની સ્તુતિ તથા પારકી નિંદા નહીં,
લેક પ્રશંસા કરે, શોતાને આશ્ચર્ય ઉપજે, અતિ વલ્લભ, ઉગ નહી, વચમાં અંતરાય પડે નહીં,
શ્રોતાના દુઃખ ટાલે, જેમાં ગ્રામિક (હલકી ભાષા) વચન ન હોય, એક એજનમાં સરખી સંભળાય, જેને ફલવિચ્છેદ નહી, સહુ કેઈ પિતપેતાની ભાષામાં સમજી જાય, આષાઢી મેઘની પરે ગંભીર,
સહુને સરખે પરિણામે, સંશયછેદકારિણી, ચતુર્વિધ સંઘમને હારિણી, ચતુવિધ ધર્મપ્રકાશિની, ભવિજનકર્ણામૃતસવણી, સકલકુમતિવિદ્રાવિશું,
સંસારસમુદ્રતારિણી, સવ સંશય નિવારિણી,
સુખકારિણી,