________________
સર્વશક્તિમંત અર્ષ માગધી ભાષામાં હોય,
સવારઉદાત્તપણે હાય, મેઘવનિની પરે હોય,
| સર્વ વાજિંત્રમાં મેલ, ઉચિત પ્રમુખ
ગુણ સહિત હોય, અતિવિસ્તારપણે હેય, ત્રણ કાળ મલતી હોય, પદ સાપેક્ષપણે હાય, પ્રશસ્તિ વિશેષ હોય,
અક્ષર પદની ચાતુરી હોય, માલકેશ રાગમાં હોય, શ્રોતાના મનને રાજી કરનારી હોય, સૂત્ર થોડું અને અર્થ ઘણે હોય, વિવિધ પ્રકારે શ્રોતાને બોધદાયક હોય, નય ભંગ પ્રમાણ સહિત હોય,
ચિત્તને તથા શ્રોત્રંદ્રિયને સુખકારી હોય, યથાર્થ પણે સુબોધકારી હોય, કારક પ્રમુખ સહિત હાય, પકવ્યાદિકથી વિશુદ્ધપણે હાય, શ્રવણથી શ્રોતાના રોગ નાશ પામે, પરદાનુસારી,
પરસ્પર વિરોધ નહીં, વચનમાંહે સંદેહ નહીં, વાદી વષણુ આપી શકે નહીં,