________________
તથા પૂજાતિશય, વચનાતિશય, જ્ઞાનાતિશય અને અપાયાપગમાતિશય, એ ચાર અતિશય પૂર્વોક્ત આઠ પ્રાતિહાય સાથે મેલવીયે તેવારે ખાર થાય,
તે ખાર ગુણે કરી શાષિત.
તેમજ ચાર અતિશય સહેજના જન્મથકી હાય, અને ક્રમ ક્ષય થકી અગીઆર, તથા દેવતાના કરેલા આગણીશ મળીને ચેાત્રીસ અતિશયે કરી બિરાજમાન એવા શ્રી વીર ભગવાન ચાવીસમા તીથ કર ભવ્ય પ્રાણીઓને હિતાપદેશ કરવા મિથ્યાત્વરૂપ અ ંધકારને ચૂરવા શ્રી રાજગૃહી નગરીના ઉદ્યાનને વિષે સમાસર્યાં.
તે વખતે હ——ભક્તિએ ભાવિક થયેલ, ભવનપતિ, 'તર, જ્યાતિષી અને વૈમાનિક, એ ચાર નિકાયના દેવતાએ મળીને, રૂપ્ય, સુવણુ તથા રત્નમય ત્રણુ ગઢની રચના કરી, તેના મધ્યમાં રત્ન જડિત સિંહાસનને વિષે શ્રી વીર ભગવાન બેઠા.
મસ્તકે ત્રણ છત્ર શાલે છે, ચાર ચામર વીંજાય છે, સુર અસુર, મનુષ્ય, શ્રી, પુરૂષ, વિદ્યાધર, કિન્નર, ગંધવ, ઈત્યાદિક સર્વ પદા મલી, તે વખતે શ્રી શ્રેણિકરાજા પણ 'તઃપુર સહિત ચતુર'ગિણી સેના લઈને અતિ પ્રમાદ સહિત શ્રીસમવસરણને વિષે આવી પ્રભુને વાંદીને યથેાચિત સ્થાનકે બેઠા.
પ્રભુએ પણ વાણીના પાંત્રીશ ગુણે કરી દિવ્યધ્વનિએ દેશના પ્રાર'ભી, તે વાણી કેવી છે?