________________
બહુલ મિથ્યાત્વ તિમિર૫ડલ દિનકર અનુકારિણી
એવી તે– નિત્ય, અનિત્ય, એક, અનેક,
સત્ય, અસત્ય, વક્તવ્ય, અવક્તવ્ય, નામ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, . ગુણ, પર્યાય, ઉત્પાદ, વ્યય, ધ્રુવ, નય, નિક્ષેપા,
કારક, પ્રમાણ, સમવાય, દ્રવ્યાસ્તિક નય, પર્યાયાસ્તિકનય, કર્તા, કારણ, કાર્ય, નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગ અપપાદ, હેય, ય, ઉપાદેય,
ચૌભંગી, ત્રિભંગી, સપ્તભંગી, અનેકભંગી, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજર, બંધ, મેક્ષ, ધર્મ, અધર્મ, આશ્રવ, પરઆશ્રવ,
અતિચાર, અનાચાર, અતિક્રમ, વ્યતિક્રમ, ઈત્યાદિક સર્વ ગુણ ઉપદેશિની સવ ભાષાવધિની, ભગવાન્ દેશના દેતા હવા, તે કહીએ છીએ.