SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૭ અંતરંગ સત્તાગતના જાણપણારૂપ ભાસન રહિત તેણે કરી જીવાદિક નવ પદાર્થના પરમાથને ન જાણે, અને અભાવે કરી રૂચિ વિના પાંચ મહાવ્રતરૂપ ઉચ્ચાર કરી જૈનલિંગ ધર્યું છે. પણ છકાયના આરંભને વિષે પ્રવર્તે છે, સાવદ્યરૂપ પાપકર્મના આદેશ-ઉપદેશ દે છે. નિર્દય હૃદય છકાયમાં, જે સુનિવેષે પ્રવતે રા ગ્રહિ યતિધર્મથી બાહિરા, તે નિર્ધનગતિ વતેરે ના એ પરમાર્થ જાણો. એટલે તે જીવ ન જાણે, અને વ્રત આદરે પણ પાલે નહિ, માટે જિનમતલિંગી વેષમાત્રે જાણવા. એ ચેાથે ભાગે કહો. એ રીતે જાણે-અજાણપણાનું સ્વરૂપ જાણવા ભંગી કહી છે. આત્મદષ્ટિ દેખીયે, પુદગલ ચેતનરૂપ છે. પર પરિણતિ હોય વેગલી, ન પડે તે ભવપ ૧ જ આતમભાવે સિદ્ધ છે, પરભાવે છે. બંધ છે નિજ સ્વરૂપ અવલોકતાં. મટે અનાદિ બંધ / ૨ // જેને પુદ્ગલ યોગ છે, તેહની ન ધરે આશ છે શુદ્ધાતમ અનુભવ ભર્યો, શાશ્વત સુખ વિલાસ ને ૩ ચેતન લક્ષણ આતમા, સે અનાદિ ગુણલીન છે , પણ તે પ્રગટે અનુભવે, સમકિતદષ્ટિ પીન ને ૪
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy