________________
૫૧૮
મગન ભયે જડભાવમેં, તેણે આવરણ સ્વભાવ | નિરાવરણ તે સંપજે, આપ આપ સ્વભાવ છે પI શુદ્ધદ્રવ્ય શુદ્ધાતમા, વ્યાપક સકલ સ્વભાવ છે શુદ્ધદ્રવ્યગુણ પજવે, માટે મેહમદ તાવ | ૬ | ઈમ ભાવત શિવ તત્વ રસ, તે અધ્યાતમ સાર | તાકે ગુણકી વર્ણના, સુણતાં હેય સુખકાર ૭ /
દેશી ચાઈની ખિમાવિજ્ય છે ક્ષમા ભંડાર, જિન ઉત્તમપદના દાતારા એવા ગુરૂ નિત્ય સેવા સહુ, નિજરૂપ પ્રગટે સુખ લહેબહુ : અભિય કુંઅર તસુ પ્રણમી પાય,
ગ્રંથ કિો ભવિજન સુખદાય ! અલ્પબુદ્ધિ મેં રચના કરી શુદ્ધ કરેપંડિત જન મલી લા ભરૂધર પાલી નગર મઝાર, ચોમાસું ધરી હર્ષ અપાર છે, વર્ષ ખ્યાસી સંવત અઢાર,
મહા સુદી પાંચમ ને રવિવાર ના પ્રશ્નોત્તર ગ્રંથ કીધો સાર, આતમઅથીને હિતકાર ભણતા ગુણતા જય જયકાર,
લખમી લીલા પામે અપાર ૧૧ ઈતિ પંડિત શ્રીકંઅર વિજયજી રચિત
નવતત્ત્વ સંબંધી પ્રશ્નોત્તર ગ્રંથ: સંપૂર્ણ શ્લેક સંખ્યા ૬૬૬૧ |