________________
પ૧૬ લૌકિક ધર્મ ન જાણે. લેકેત્તર બાહ્યકારણરૂપ ધર્મ ન જાણે.
લેટેત્તર અંતરકારણરૂપ ધર્મ ન જાણે. તથા લોકોત્તર અંતરકાર્યરૂપ ધર્મ પણ ન જાણે. -
અને જીવસત્તારૂપ દ્રવ્યગુણપર્યાયનું સ્વરૂપ ન જાણે. તથા અજીવસત્તારૂપ ભાવકર્મ, દ્રવ્યકર્મ, કર્મરૂપ વિચાર ન જાણે.
તથા સાધ્ય-સાધનરૂપ લેવાની પ્રતીતિ કર્યા વિના નરકનિગેદના દુઃખથકી ભય પામતે થકે સુખની લાલચે પુણ્યરૂપ ફલની વાંછાએ નિવૃત્તિરૂપ ચારિત્ર અંગીકાર કરી, પાંચ મહાવ્રત શુદ્ધ રીતે પાલે છે, બેંતાલીશ દેષ કાત્રી આહાર લે છે, માંડલીના પાંચ દેષ ટાલે છે, અને પ્રતિક્રમણ, પ્રતિલેખનાદિ ક્રિયા શુદ્ધ રીતે સાચવે છે, તે દ્રવ્યલિંગી જીવ જાણવા, એ ત્રીજો ભંગ કહ્યો.
હવે ચેથા જે જીવ ન જાણે, આદરે અને ન પાલે, તે ઓળખાવે છે -
તે જીવ જિનમતલિંગી વેષધારી જાણવા. એટલે પિતાને પાટ મેલવવારૂપ નામ રાખવા સારૂ બાલપણે શિષ્યને વેચાતા લઈ અનેક પ્રકારે દુખે કરી જિનમતના
શાસ્ત્ર જે અંગે પાંગાદિક તથા પરમતના શાસ જે જ્યોતિષ, વિદ્યકાદિક તે ભણાવે, ભણાવી પાલીને મોટા કરે, પણ