SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ તેણે જીવ-અવરૂપ સ્વરૂપ જાણ્યું નથી, અને જિનવચનની આસ્થા વિના અનેક પ્રકારે અન્ય લિગે મિથ્યાત્વરૂપ ચેષ્ટા કરતા ફરે, એ પહેલા ભાગાને વિચાર કહયે હવે બીજા જીવ ન જાણે, ન આદરે અને પાલે, તે જીવ ઓળખાવે છે. તે જીવ બાલતપસ્વી જાણવા. તેને જીવ-અજીવના સ્વરૂપની ઓળખાણ નથી, અને પંચ મહાવ્રતનું સ્વરૂપ પણ જાણતા નથી, તેમ પાંચ આશ્રવ પણ સેવતા નથી, માટે એ બાલતપસ્વી જીવ જાણવા. એ બીજો ભંગ. હવે ત્રીજા જે જીવ ન જાણે. આદરે અને પાલે, ઓળખાવે છે - - તેજીવ જૈનમતી સ્વલિંગી, બાહ્ય ક્રિયા પ્રતિપાલક જાણવા. તેણે જીવ-અવરૂપ નવતત્વ, ષદ્રવ્યનું સ્વરૂપ ન કરી, નિક્ષેપે કરી, સ્યાદ્વાદરૂપ નિત્ય અનિત્યાદિ આઠ પક્ષે કરી ભાસનરૂપ પ્રતીતિ કરી નથી. અને ઉપાદાનપણું ન જાણે. ઉપાદાન કારણુપણું ન જાણે. ઉપાદાન કાર્યપણું ન જાણે. સાધક, બાધક અને સિદ્ધાદિ સ્વરૂપ. ચૌદ ગુણઠાણને વિચાર ન જાણે.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy