SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ હવે થે જે જીવ જાણે, ન આદરે અને પાલે, તેને ઓળખાવે છે – તે જીવ અનુત્તરવાસી દેવ જાણવા. એટલે આગલ ભાવ કહ્યા, તે પ્રમાણે સર્વ જાણે છે, પણ ગતિ આશ્રયી અત્રતીપણાને ઉદયે કરી તિહાં વતનું આદરવું નથી, તથાપિ વ્રત પાલવાને ભાવે જ વર્તે, માટે જાણે, ન આદરે અને પાલે એ ચેાથો ભંગ. એ ચાર ભાગાના અર્થ જ્ઞાનીની નિશ્રાએ વિચારી તુલના કરે તે જ્ઞાની પુરુષ જાણવા ૬પ૩ હવે અજાણનું સ્વરૂપ જાણવાને ભંગી લખીએ છીએ: તિહાં પહેલા જીવ ન જાણે, ન આદરે અને ન પાલે. બીજા છવ ન જાણે, ન આદરે અને પાલે, ત્રીજા જીવ ન જાણે, આદર અને પાલે, ચેથા જીવ ન જાણે, આદરે અને ન પાલે. એ ચાર પ્રકારના જીવ ઓળખાવવાને અર્થ લખીયે છીએ. તિહાં પહેલા જીવ ન જાણે ન આદરે અને ન પાલે, તે જીવ મિથ્યાદ્રષ્ટિ પહેલે ગુણઠાણે અન્યદર્શની જાણવા
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy