________________
૫૦૪
હવે એ ઉપર પ્રશ્ન કહ્યા તેના અર્થ કરવાથકી આ ગ્રંથ ઘણેા વધે, માટે એમાંથી કેટલાએક પ્રશ્નના અથ રહસ્ય જાણવા સારૂ કહું છું, તે પ્રમાણે વિસ્તાર બુધ્ધિના ધણો હશે, તે સ'ના અથ વિચારી લેશે.
૬૪૬-પ્રથમ પાંચ પ્રકારે જ્ઞાનનું સ્વરૂપ તથા ષડેદ્રવ્યનુ રૂપી-અરૂપીપણે નિશ્ચય-વ્યવહારથી જાણવા આશ્રયી કહીએ છીએ.
તિહાં પ્રથમના ચાર જ્ઞાન તે ઇંદ્રિયને અનુયાયી છે. અને રૂપી પદ્માને દેખે છે, અને એ ચાર જ્ઞાનને ઉપચાગ પાછા ટળી જશે; કેમકે અધિજ્ઞાન અને મનઃપ વ જ્ઞાનના ઉપયોગ છઠ્ઠા-સાતમા ગુડાણા લગે છે, અને શ્રુત જ્ઞાનને ઉપયાગ બારમા ગુણુઠાણા સુધી છે, પછી નથી.
એટલે ચાર જ્ઞાન તે ઇંદ્રિયને અનુયાયી વ્યવહારનયને મતે રૂપીપણે પ્રગટયા, અને દેખે પણ રૂપી પદને છે, માટે રૂપી જાણવા અને એક કેવલજ્ઞાન તે શુષ્કનિશ્ચયનયે અરૂપીપણે સાદિ-અન‘તમે ભાંગે પ્રગટે તેના ઉપયાગ આવ્યા થકા જાય નહિ, અને ઈંદ્રિયના અનુયાયીપણા વિના રૂપી--અરૂપી સ` પટ્ટાને જાણે, માટે એ કેવલજ્ઞાન તે નિશ્ચયનચે અરૂપી જાણવુ.
વળી એ પાંચ જ્ઞાનનું સ્વરૂપ નિશ્ચય-વ્યવહાર. નચે કરી રૂપી-અરૂપીપણે દેખાડે છે.