________________
૫૦૩ તથા જે બાહાથી એકલી તપશ્ચર્યારૂપ કરણ કરે છે, અને પિતાને સાધુ કહેવરાવે છે, તે મૃષાવાદી છે.
| શ્રી ઉત્તરાધ્યયનમાં “got suggi” એ વચને તથા “બાળમુળી હો” એ વચને જે નયસાપેક્ષ આજ્ઞાશુદધ જ્ઞાની તે મુનિ છે, અને અજ્ઞાની તે મિથ્યાત્વી .
તથા કોઈ ગણિતાનુયોગ જે નારકી દેવતાના બેલ યતિ–શ્રાવકને આચાર જાણીને કહે છે અને જ્ઞાની છીએ ! પરંતુ તે જ્ઞાની નથી. જે દ્રવ્યગુણપર્યાયનું સ્વરૂપ જ્ઞાનીગુરૂમુખે નયસાપેક્ષ જાણે તેને જ્ઞાની કહીએ. ઉત્તરાધ્યયનના મોક્ષમાધ્યયનમાં કહ્યું છે.
तथा च तत्सूत्रं ॥ વં પંચવિ , રાગ ૨ Torn ચા पज्जवाण य सव्वेसि, जणाणादि दसिआ ॥१॥
અર્થ – પાંચ પ્રકારે જ્ઞાનનું સ્વરૂપ તથા દ્રવ્યનું સ્વરૂપ, ગુણપર્યાય સહિત જાણે, તેઓને સમ્યગૂજ્ઞાની જાણવા.
તિહાં પ્રથમ પાંચ પ્રકારે જ્ઞાનનું તથા ષદ્રવ્યનું સ્વરૂપ જ્ઞાની ગુરૂની નિશ્રાએ– રૂપી–અરૂપીપણે
નિશ્ચયવ્યવહારથી જાણે. તથા ઉત્સર્ગ–અપવાદથી જાણે.
તથા દેશવ્યાપી-સર્વવ્યાપીપણે જાણે.