________________
ચારિત્રનું સહાય છે, એમ એક ગુણને અનંતગુણનું સહાય છે, હવે જે ગુણુ સહાય દે છે, તે આત્માના ગુણમાં દાનધર્મ છે.
તે સિદ્ધના જીવ પ્રતિસમયે અનંત સ્વગુણસહાયરૂપ શક્તિની પ્રાપ્તિ તે સિદ્ધના જીવને લાભ છે,
તથા સિધના જીવ પિતાના પર્યાયને પ્રતિસમયે ભગવે છે. તે ભેગ છે.
તથા સિદધના જીવ સ્વાભાવિક જે સ્વગુણ તેને વારંવાર ભગવે છે, માટે તેને ઉપભોગ છે.
એમ સિધ્ધને દાન સ્વરૂપનું છે, લાભ પણ સ્વરૂપને છે. ભેગ સ્વપર્યાય છે અને સ્વાભાવિક સ્વગુણુનો ઉપભાગ છે.
એ રીતે એક સિધ્ધ આશ્રથી કિંચિત્માત્ર લખ્યું છે, એવા અનંતા સિદધ વતે છે, તે માટે એક સિદ્ધનું સ્વરૂપ જાણ્યું એટલે સર્વ સિદ્ધનું સ્વરૂપ જાણ્યું.
તેથી એક સિદધનું નયસાપેક્ષ સ્વરૂપ જેના જાણવામાં આવે, તેને જ્ઞાની કહીએ, અને જેની શ્રદ્ધામાં બેસે, ગુરૂગમથી અંતરંગ સહે, તેને સમકિતી કહીએ...
૬૪૪–એવા પુરૂષને સિધ્ધના સુખ નજીક છે, એવા પુરુષ સંસારમાં જે રહ્યા છે, તે માત્ર ભાવસ્થિતિના વાંક (પ્રતિબંધ) થકી રહ્યા છે, અને એવી ઓળખાણના ધણું જે