________________
૬૬ શુદ્ધ - ૬૭ બુદ્ધ.
૬૮ અમર. ૬૯ અપર,
૭૦ અપરંપર. ૭૧ સ્વભાવરમણી ૭૨ સહજાનંદી.
૭૩ પૂર્ણાનંદી. ૭૪ અજર. .
૭૫ અવિનાશી. ૭૬ એક. ૭૭. અસંખ્ય.
૭૮ અનંત.
આદિ અનંત ગુણે કરી વિરાજમાન. - ૬૪૩ શિષ્ય –સિદ્ધપરમાત્માને દાન અનંત છે, લાભ અનંતે છે, ભેગ અનતે છે, ઉપભેગ અનંત છે, તેને શો પરમાર્થ ? તથા તે દાન કોને આપે છે? લાભ શાને થાય છે? ભંગ તે શેને છે? અને ઉપગ તે શેને છે?
ગુરૂ –સિદ્ધપરમાત્માને વિર્યગુણ તે સહકાર દે છે, તેમ જ જ્ઞાનગુણના ઉપયોગ વિના વીર્ય ફુરી શકે નહિ, તેથી વીર્યને સહાય જ્ઞાનગુણનું છે, તથા જ્ઞાનમાં રમણતા તે