________________
૪૩
૬૩૬ શિષ્ય :—સિદ્ધને રક્ષક કહીએ અને અરક્ષક પણ કહીએ, તેને ફ્યે પરમાર્થ?
ગુરૂ :—સિદ્ધપરમાત્માને સત્તાએ જ્ઞાનાદિ અનંત ગુણુ રૂપ જે લક્ષ્મી પ્રગટ થઈ છે, તેના રક્ષક છે, માટે સિદ્ધને રક્ષક કહીએ, અને પુદ્ગલાદિ વિભાવરૂપ જે લક્ષ્મી તે થકી સિદ્ધ રહિત છે, તે માટે તેના અરક્ષક કહીએ,
૬૩૭ શિષ્યઃ—સિદ્ધપરમાત્માના અચલિત સ્વભાવ પણ કહીએ, અને ચલિત સ્વભાવ પણુ કહીએ, તેના Â. પરમાથ ?
ગુરૂઃ—સિદ્ધપરમાત્માને સત્તાગતે જ્ઞાનાદિ અન તગુણુ પ્રગટયા છે, તેનેા કાઈ કાલે વિનાશ નથી. માટે સિદ્ધના અલિતસ્વભાવ કહીએ, અને નવા નવા જ્ઞેયની વના રૂપ સમયે સમયે ઉત્પાદ-વ્યય થાય છે, તે માટે સિદ્ધ પરમાત્માના ચહિતસ્વભાવ કહીએ.
૬૩૮ શિષ્યઃ—સિદ્ધપરમાત્માના રમણુિંક સ્વભાવ કહીએ, અને અરમણિક સ્વભાવ પણ કહીએ, એના શ્યા પરમાર્થ ?
ગુરૂઃ—શુકલધ્યાનરૂપ અગ્નિએ કરી ઘાતી અધાતી રૂપ ક આવરણ ટાળી જ્ઞાનાદિ અનંતગુણુરૂપ પેાતાનુ સ્વરૂપ પ્રગટ કર્યું, તેને વિષે સિદ્ધપરમાત્માને રમણિકપણું છે, અને ઈંદ્રિયસુખની હેતુ એવી જે પરવભાવરૂપ વિભાવદશા તિહાં થકી સિદ્ધને અર્મણિકપણુ જાણવું,