________________
૪૨
ગુરૂ —સત્તાગતે અનંતુ સુખ પ્રગટયુ'; તેને સિધ્ધને લાભ કહીએ અતે શુભાશુભવિકારરૂપ ઈંદ્રિયસુખના જે ભાગ તેના સિધ્ધને અલાલ કહીએ.
૬૩૪-શિષ્યઃ-સિદ્ધપરમાત્માને ગ્રાહકસ્વભાવ કહીએ, અને અગ્રાહકસ્વભાવ પણ કહીએ, તેના શ્થા પરમાથ !
ગુરૂ-સિધ્ધપરમાત્માએ શુકલધ્યાનરૂપ અગ્નિએ કરી સવ' ક` ખાલી પેાતાના સ્વરૂપનું ગ્રહુણ કરી લેાકને અગ્રભાગે જઇ અનંતસુખરૂપ આસ્વાદનનું ગ્રહણ કર્યું છે, તે માટે ગ્રાહકસ્વભાવ કહીએ, અને ચાર ગતિરૂપ સંસારમાં માહની કને વશે હતા, તે વારે સમયે સમયે અનતા કમ'રૂપ દળીયાનુ` ગ્રહણ કરતા હતા, તે થકી હમણા નિત્યો માટે અગ્રાહકસ્વભાવ કહીએ.
૬૩૫ શિષ્ય :-સિધ્ધપરમાત્માના સ્થિરસ્વભાવ કહીએ, અને અસ્થિરસ્વભાવ પણ કહીએ, તેના શ્યો પરમાથ !
ગુરૂ-સિધ્ધપરમાત્મા સકલ કમ ખપાવી પેાતાનુ રૂપ નિપજાવી લેાકને અ ંતે સાર્દિ અનંતમે ભાંગે ને આકાશપ્રદેશરૂપ ક્ષેત્રને અવગાહી રહ્યા છે, તિહાં થકી કાઈ કાલે એ પ્રદેશ મૂકી ખીજે પ્રદેશે જવું નથી, માટે સ્થિર સ્વભાવ કહીએ અને જે અનતગુણ સિધ્ધને પ્રગટયા છે; તેનું પણ કાઈ કાલે વિનાશપણું નથી, તે પણ સિધ્ધા સ્થિરસ્વભાવ કહીએ તથા પર્યાયનું સમયે સમયે પલટણપણુ એટલે પર્યાયે કરી હાનિવૃષ્ટિ થાય છે, તે સિધ્ધપરમાત્માના અસ્થિરસ્વભાવ જાણવા.