________________
૪૮૮ પ્રદેશને વિષે જ્ઞાનાદિ અનંતગુણરૂપ છતા પર્યાય વસ્તુરૂપ પ્રગટયા છે, તÉવ્યનિરિક્ત શરીર આશ્રયી દ્રવ્ય નિક્ષેપ જાણ.
એ ત્રણ પ્રકારે સિદ્ધ દ્રનિક્ષેપ જાણુ.
તથા સિદ્ધને સ્વરૂપ સામર્થ્ય–પર્યાયપ્રવર્તનારૂપ અનંતે ધર્મ પ્રગટે છે. તેણે કરી સદાકાલ નવા નવા રેયની વર્તનારૂપ પર્યાયને ઉત્પાદ, વ્યય, સમયે સમયે અનંતે અનંત થઈ રહ્યો છે, તેથી સિદ્ધ પરમાત્મા અનંતું સુખ ભેગવે છે, તે ભાવનિક્ષેપે જાણ
એ રીતે ચાર નિક્ષેપે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ જાણવું.
૬૨૭ શિષ્ય સિદ્ધ પરમાત્માના સ્વરૂપમાં અભેગી, ઉપભોગી અને ભોગી, એવી ત્રિભંગી ઉપજે છે, માટે તેણે કરીને સિદ્ધનું સ્વરૂપ કેમ જાણીએ?
ગુરૂા- સિદ્ધપરમાત્મા શુભાશુભના હેતુ ઈદ્રિયસુખના વિકારરૂપ ભેગથકી રહિત છે, તે માટે સિદ્ધને અભેગી કહીએ,
તથા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંતચારિત્ર, અને અનંતવીર્ય એ આદિ અનંતા ગુણ પ્રગટયા છે, તે વારંવાર એના એ ગુણ ભગવ્યામાં આવે છે, તેથી સિદ્ધને ઉપભેગી કહીએ.