________________
૪૮૦ બેલ્યા જાય નહિ. જેમ એક અક્ષર બોલતાં અસંખ્યાતા સમય લાગી જાય, ત્યાર પછી બીજો અક્ષર બેલવામાં આવે, તે માટે સિદ્ધને ચોથા ભાગે અવક્તવ્ય કહ્યો એટલે અવકતવ્ય = વચનથી અગોચર, વચનથી કહ્યું જાય નહિ, માટે અવક્તવ્ય ભાગો જાણ.
શિષ્ય પૂછે છે કે તમે અવક્તવ્યપણું કહ્યું, તે અવક્તવ્યપણું સિદ્ધને અસ્તિ ધર્મનું છે, કિંવા નાસ્તિ ધર્મનું છે? તે વારે ગુરૂ કહે છે. જે તે વચનપણે સ્વાદસ્તિ સ્વાનાસ્તિ એ બે ભાંગ અવક્તવ્ય છે, એટલે પાંચમ સ્યાદસ્તિ અવક્તવ્ય અને છઠ્ઠો સ્યાનાતિ અવક્તવ્ય એ બે ભાંગા કહ્યા.
હવે સાતમો સ્થાત્ અસ્તિ-નાસ્તિ યુગપતુ અવક્તવ્ય ભગો કહે છે –
એટલે સ્વાતું અસ્તિપણું, નાસ્તિપણું યુગપએક સમય છે, પણ વચનથી અવક્તવ્ય છે, માટે એ સાતમે ભાગે પણ સિદ્ધમાં જાણો.
૬૧૬-હવે સિદ્ધનું સ્વરૂપ નિત્યાનિત્યાદિની સપ્ત સંગીએ કરી ઓળખાવે છે –
સ્થાન્નિત્ય, સ્વાદનિત્ય, સ્થાનિત્યનિત્ય, સ્યાદવક્તવ્ય, સ્થાનિત્ય અવક્તવ્ય, સ્વાદનિત્ય અવક્તવ્ય, સ્થાન્નિત્યાનિત્ય યુગપત્ અવક્તવ્ય, એ સાત છે.
તિહાં સ્થાન્નિત્ય નામે પ્રથમ ભાંગ ઓળખાવે છે. એટલે સ્વાતુ=અનેકતાપણે સર્વ અપેક્ષાએ કરી અને