________________
૪૬૪
જેમ તેલને સ`સગે' વસ્તુને ધૂળ લાગે, તેની પેરે પેાતાના માઠા પરિણામના ખગાડરૂપ ચિકાશે કરી જ્ઞાના વરણાદિ આઠ ક્રરૂપ ધૂળ જીવને લાગે, તે દ્રવ્યમધ જાણી લેવા.
એ દ્રવ્ય ધરૂપ કર્મના દળીયાને જીવ ચાર ગતિરૂપ સંસારમાં ભાવપણે ભાગવે, તે ભાવમધ જાણવા.
એ રીતે દ્રવ્ય-ભાવની ચોલ’ગીએ કરી ધનુ સ્વરૂપ જાણવું.
૯૨-શિષ્ય :—એ નવ તત્ત્વમાંથી મેાક્ષનું સ્વરુપ દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ ?
ગુરૂ :—ખારમે ગુણુઠાણે રાગ-દ્વેષ, અજ્ઞાન તથા માહનીય ક'ના ક્ષય કર્યાં, અને તેરમે ગુણુઠાણે કેવલજ્ઞાન પામ્યા, તેને દ્રવ્યમેક્ષપદ કહીએ, તથા અષ્ટ કમ ક્ષય કરી, અગુણુ સંપન્ન થઈ સાદિ અન તમે ભાંગે લેકને અંતે વિરાજમાન વર્તે છે, એવા સિદ્ધપરમાત્મા તેને ભાવમાક્ષપદ કહીએ.
એ રીતે એ ભંગીએ કરી મેાક્ષતત્ત્વનું' સ્વરૂપ
જાણવું.
એ રીતે ષડૂદ્રવ્ય, નવ તત્ત્વનું સ્વરૂપ, દ્રવ્ય ભાવની ચાલગીએ, ત્રિભ’ગીએ, એ ભગીએ કરી દેખાયું.