________________
૪૬૩
૫૯૦-શિષ્ય :—એ નવ તત્ત્વમાંથી નિજાનુ' સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી, ભાવથકી ને દ્રવ્યથકી કેમ જાણીએ ?
ગુરૂ :—ભાર ભેદે તપશ્ચર્યાં કરવી, તે દ્વવ્યનિર્જરા કહીએ. અને ભાવિના તે શબ્દ-સમભિરૂઢનયને મતે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણેના ધ્યેયથી કરી અંતરંગ સ્વસત્તાપરસત્તારૂપ વહેંચણુ સાથે કનિરા કરવી, તેને ભાવનિર્જરા કહીએ.
એ રીતે એક અંતર્મુહૂત સ્વસત્તા-પરસત્તારૂપ જીવને વહેંચણુ કરતાં દ્રવ્યરૂપ આઠે કર્મોના દળીયા જે જીવને સત્તાએ રહ્યા છે, તે દળીયાને ખપાવે, તે દ્રવ્યદળીયાને ખપાવ્યા કહીએ.
એ રીતે દ્રવ્ય-ભાવની ચોલંગીએ કરી નિરાનુ સ્વરૂપ જાણવુ. ૫૯૧-શિષ્ય ઃ—એ નવ -એ નવ તત્ત્વમાંથી બંધ તત્ત્વનું સ્વરૂપ ભાવથકી ને દ્રવ્યથકી તથા દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ ?
ગુરૂ :—પુદ્ગલ જીવને સ'સગે' જે કમ બધાય, તેને ભાવથકી અધ કહીએ એટલે પુદ્ગલની પિપાસારૂપ વિષય–સુખની તૃષ્ણા અંતરંગ લાલચરૂપ પરિણામ, તેને ભાવઞધ કહીએ. અને એ ભાવખધ એટલે અ ંતરંગ ઇન્દ્રિય સુખની લાલચરુપ પરિણામની ચીકાશે કરી જે આઠ ક`રુપ દળીયા જીવને લાગે, તે દ્રવ્યમય જાણવા
૩૦