SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ એ રીતે પુદ્ગલાસ્તિકાયનું સ્વરૂપ દ્રવ્યભાવની ત્રિભંગી એ કરી જાણવું. ૫૮૫-શિષ્ય :-કાલદ્રવ્યનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી તથા ભાવથકી ને દ્રવ્યથકી કેમ જાણીએ ગુરૂ દ્રવ્યથકી તે કાલવ્યને એક સરાય લેકલેકમાં વતે છે, તે જાણવે, અને ભાવથકી કાલદ્રવ્ય નવા-પુરાણા વર્તનારુ૫ જાણવું, તથા એ ભાવથકી જે નવા-પુરાણું વર્તનારૂપ તે દ્રવ્યથકી જીવ-અજીવ દ્રવ્યરુપ વસ્તુને વિષે જાણ. એ રીતે કાલવ્યનું સ્વરુપ દ્રવ્ય-ભાવની ત્રિભંગીએ કરી જાણવું. એ રીતે ષટ્દ્રવ્યનું સ્વરૂપ દ્રવ્ય-ભાવની ભંગીએ કરી, ત્રિભંગીએ કરી, તથા બે ભંગીએ કરી વિચારતાં થક સમકિતની શુદ્ધિ થાય. હવે નવતત્ત્વનું સ્વરૂપ દ્રવ્ય-ભાવની ચભંગીએ કરી દેખાડે છે તેમાં જીવ અને અજીવ એ બે તત્વનું સ્વરૂપ આગળ છ દ્રવ્યના સ્વરૂપમાં કહ્યું, હવે શેષ પુણ્યાદિક સાત તરવનું સ્વરૂપ દ્રવ્ય-ભાવની ભગીએ કરી કહે છે. ૫૮૬ શિષ્ય :- નવ તત્ત્વમાંથી પુણ્યતત્વનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી તથા ભાવથકીને દ્રવ્યથકી ને કેમ જાણીએ?
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy