________________
૪૫૪
જે કારણે શુભ પ્રકારે જીવનું સ્વરૂપ દ્રવ્યથકી તા જીવદ્રવ્ય અસખ્યાત પ્રદેશી જાણવા, અને શુભભાવ તે દાન, શીયલ, તપ, ભાવ, ઉપકાર, કરૂણા, દયા, યતના, આદિ શુભભાવના અનેક પ્રકાર જાણવા અને એ સઘળા કાર્યું આજ્ઞા-વિધિ સાપેક્ષ ન કરવાથી શુભભાવની ચીકાશે કરી અનંતા જીભ કમરૂપ દ્રવ્યના દળીયા જીવને લાગે, તે અનંતા શુભકમરૂપ દ્રવ્યના દળીયા જીવને લાગ્યા તેને ભાવપણે જીવ-મનુષ્ય-દેવતાના ભવ પામીને ભાગવે.
એ શુભ પ્રકારે જીવનું સ્વરૂપ ચાલ’ગીએ કરી જાણવું.
૫૮૧-શિષ્ય :—શુદ્ધપ્રકારે જીવનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી, ભાવથકી ને દ્રવ્યથકી કેમ જાણીએ ? ગુરૂ:—એ શુદ્ધ વ્યવહારનયને મતે જાણવા.
તિહાં ચેાથા ગુડાણાથી માંડીને યાવત્ તેરમા—ચૌદમા ગુણુઠાણા લગે શુદ્ધ ભાવ જાણવા. તે શુદ્ધ પ્રકારે જીવનુ સ્વરૂપ દ્રવ્યથકી તે જીવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશી છે, અને શુદ્ધભાવ તે શુભાશુભ-વિકારરૂપ પર પુદ્ગલ તે થકી વિરક્તભાવ એટલે ઉદાસી પરિણામ અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે સ્વસ્વગુણની ક્રિયાએ કરવા સાથે પેાતાના સ્વરૂપમાં રહેવું, તે શુદ્ધભાવ જાણવો. અને એ શુદ્ધભાવરૂપ સ્વરૂપમાં રહેતા જીવને દ્રવ્યરૂપ કમના દળીયા આવતા શકાય એ શુદ્ધપ્રકારે જીવનું સ્વરૂપ ચોલ’ગીએ કરી જાણવું