________________
" આણું મહાકું સ્વરૂપ સદાકાલ શાશ્વતું વતે છે.
હવે એ છ દ્રવ્યમાં અગીયાર સામાન્ય સ્વભાવ છે, તે ઓળખાવે છે –
૧ અતિ સ્વભાવ, ૨ નાસ્તિ સ્વભાવ, ૩ નિત્યસ્વભાવ, ૪ અનિત્ય સ્વભાવ. ૫ એકસ્વભાવ, ૬ અનેક સ્વભાવ, ૭ ભેદસ્વભાવ, ૮ અભેદસ્વભાવ, ૯ ભવ્યસ્વભાવ ૧૦ અભયસ્વભાવ, ૧૧ પરમસ્વભાવ, એ અગીયાર સ્વભાવના નામ કહ્યા.
પપર—તિહાં પ્રથમ અસ્તિસ્વભાવ તે પિતાની અપેક્ષાએ છતાપણે એ દ્રવ્ય પિતાના પરિણામિક ભાવે કરી પરિણમે છે, તે અસ્તિસ્વભાવ જાણ.
પપ૩–બીજે નાસ્તિસ્વભાવ તે પરની અપેક્ષાએ પિતે મૂલસ્વભાવે સર્વે દ્રવ્ય પરમાં પરિણમતા નથી, એટલે પરમાં પિતાના પારિમિકપણાનું નાસ્તિપણું છે.
૫૫૪–ત્રી નિત્યસ્વભાવ તે સર્વે દ્રવ્ય પિતપોતાના અનેક પ્રકારના પર્યાયને વિષે રૂદ્રવ્યપણે સદાકાલ શાશ્વતા વર્તે છે, માટે સ્વદ્રવ્યપણે કરી સર્વદ્રવ્યને નિત્યસ્વભાવ જાણ.
૫૫૫–ાથે અનિત્યસ્વભાવ તે સર્વદ્રવ્યમાં અનંતા પર્યાય સમયે સમયે પલટાય છે. એ સર્વ દ્રવ્યમાં અનિત્યસ્વભાવ જાણ..