________________
કજી - a ૬૬ હું અવિધ એટલે કર્મરૂપ શત્રુને રૂં રૂંધાઉં નહિ, સદાકાલ નિર્લેપ કર્મરૂપ મલથી રહિત ન્યારે થકે મહારા પારિણામિક ભાવે રહ્યો વતું છું.
૬૭ હું અનાશ્રવ એટલે શુભાશુભ વિભાવદશારૂપે આશ્રવથી રહિત સદાકાલ ન્યારો વડું છું, જેમ ડંકને સંગે સ્ફટિકને કલંક લાગે પણ મૂલ સ્વભાવે જોતાં તે સફટિક શુદ્ધ-નિર્મલ છે, તેમ હું પણ મહારે સ્વભાવે નિર્લેપ રહ્યો વર્તુ .
૬૮ મહારૂં સ્વરૂપ છદ્મસ્થના લખ્યામાં ન આવે માટે અલખ છું.
૬૯ હું અશક એટલે જન્મ, જરા, મરણ અને ભયરૂપ શોક-સંતાપથી રહિત સદાકાલ નિરાગી અમરરૂપ
- ૭૦ હું અલૌકિક એટલે લૌકિક માર્ગથી રહિત મહારો ખેલ ચાર વતે છે. - ૭૧ હું જ્ઞાન કરી લોકાલેકનું સ્વરૂપ એક સમયમાં જાણવાનું સામર્થ્યવાન છું, માટે લોકાલેક જ્ઞાયક છું.
૭૨ શુદ્ધ એટલે નિર્મલ કર્મરૂપ મલથી રહિત છું.
૭૩ હું ચિ=જ્ઞાન અને આનંદ ચારિત્ર તેણે કરી સહિત ચિદાનંદ છું.