________________
૮૪૯ આ પદ હું મનરૂપ પરિણામથી રહિત ન્યારો અપરિણમી છું.
પ૭ હું ઇદ્રિયરૂપ વિકારથી રહિત ન્યારે ઈચ્છાગી અનિક્રિય છું.
૫૮ હું દશ પ્રાણરૂપ પુદગલથી રહિત, મહારો ખેલ ન્યા છે, તેથી અપ્રાણું છું.
૫૯ હું એનિ=ચેરાશીલાખ છવાયોનિરૂપ પરિ.બ્રમણપણાથી રહિત નિશ્ચયદેવ છું.
૬૦ હું અસંસારી એટલે ચાર ગતિરૂપ સંસારથી રહિત પૂર્ણ આત્મારામ છું.
૬૧ હું જન્મ–જરા-મરણરૂપ દુઃખથી રહિત અમર છું.
૬૨ અપર = સર્વ પરંપરાથી રહિત ન્યારા ખેલવાળું છું.
૬૩ અવ્યાપી = હું વિભાવરૂપ જડપણથી રહિત મહાસ્વરૂપમાં સદાકાલ વ્યાપી રહ્યો છું.
૬૪ હું અનાસ્તિ એટલે મહારૂં કઈ કાલે નાસ્તિ પણું નથી, હું મારા સ્વદ્રવ્યાદિકે કરીને સદાકાલ અસ્તિ. પણે વહુ છું.
૬૫ હું અકંપ એટલે કેઈને કંપા કંપે નહિ, એ અનંતવીર્યરુપ શક્તિને ધણું છું.