________________
૪૩ ૪૮ હે મહારે પિતાને પરાક્રમે કરી સહિત છું, પણ મહારા વિપરીત પરિણમન થકી બંધાણે છે, તે જેવારે સવલે પરિણમીશ, તે વારે છૂટીશ, પરંતુ મને બીજે કઈ બાંધવા-છેડવા સમર્થ નથી.
૪૯ હું છ લેશ્યાથી રહિત અલેશી છું, વેશ્યાથી ન્યારે છું, લેસ્યાનું સ્વરુપ તે પુદ્ગલ છે, મહારું રુપ તે જ્ઞાનાનંદ છે.
૫૦ હું અશરીરીક શરીરરુપ જડથી રહિત શુદ્ધ ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ છું.
૫૧ હું ભાષાપ પુદ્ગલથી રહિત અભાષી પૂર્ણરૂપ છું, અને એ ભાષારૂપ તે પુદ્ગલ છે. - ૫૨ હું ચાર આહારરુપ પુગલના ભેગથી રહિત અણુહારી પિતાના પર્યાયરુપ ભેગને વિલાસી છું.
૫૩ હું બાધા-પીડારુપ દુઃખથી રહિત અનંત અવ્યાબાધ સુખને વિલાસી છું.
૫૪ મહારું સ્વરૂપ કેઈ દ્રવ્ય અવગાહી શકે નહિ, માટે અનવગાહી મહારૂં સ્વરૂપ છે. - ૫૫ હું અગુરુલઘુ એટલે મહટે નહિ, અને નાને પણ નહિ, વળી ભારે નહિ, અને હળવે પણ નહિ, એ છું.