SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ અવગાહના કેમ કરતા નથી ? તેના ઉત્તર ગુરૂ કહે છેઃઅલાકમાં અવગાહક કેાઈ દ્રવ્ય નથી એટલે કેાને અવગાહ ક્રિયા કરે ? તથા પુદ્દગલ દ્રવ્ય મલવા—વિખરવારૂપ પેાતાની ક્રિયા કરે છે, તથા કાલ દ્રવ્ય પણ પાતાની વનારૂપ ક્રિયા કરે છે, તથા જીવ દ્રવ્ય પણ જ્ઞાનલક્ષણુ ઉપયાગરૂપ ક્રિયા કરે છે, એ રીતે છએ દ્રવ્ય પાતાને પારિણામિકપણે પેાતપાતાની સત્તાની ક્રિયા કરે છે, તે દ્રવ્યત્વ જાણવું. હવે એ છ દ્રવ્યમાં પ્રમેયપણુ' કહે છેઃ— જે વસ્તુનું પ્રમાણ કરવું તેને પ્રમેયત્વ કહીએ. એટલે કેવલી ભગવાન્ પેાતાના જ્ઞાનથી જાણે છે, જે છ દ્રવ્ય મળ્યા છે, તે છ દ્રવ્યમાં પ્રમેયપણું છે, તે છ દ્રવ્યનું પ્રમાણપણું દેખાડે છે ઃ— ધર્માસ્તિકાય દ્રવ્ય એક, અધર્માસ્તિકાય દ્રવ્ય એક, માકાશાસ્તિકાય દ્રવ્ય એક, અને જીવદ્રવ્ય અન'તા છે, તેની ગણત્રી કહે છે ઃ-~~ તેમાં સજ્ઞી મનુષ્ય સખ્યાતા છે, અસંસી મનુષ્ય અસંખ્યાતા છે,
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy