________________
નવ તત્ત્વમાં મોક્ષને કર્તા જીવતત્વ છે, અને સંવર તથા નિર્જરા એ બે ગુણ છે, તે મેક્ષના ઉપાદાન કારણ છે, તથા દેવ અને ગુરૂ એ બે ઉપકારી છે, તે મોક્ષના નિમિત્ત કારણ જાણવા.
એ રીતે જીવ, સંવર, નિર્જરા અને મેક્ષ, એ ચાર ઉપાદેય છે, એટલે આદરવા યોગ્ય છે, અને શેષ પાંચ તવ હેય છે, એટલે છાંડવા યોગ્ય છે, એવા જે વિસુદ્ધનય ' સાપેક્ષ પરિણામ તે સમકિત સહિત જ્ઞાન કહીએ, એવા સમકિત જ્ઞાને કરી ભલું થાય, શ્રી અનુગદ્વારસૂત્રમાં કહ્યું છે.
|| ગાથા In णायम्मि गिहियब्वे, अगिण्हियत्वे य इत्थ अथम्मि । ગાયવ ાય છે, તો કavો ના નામ / ૧ /
અર્થ-જ્ઞાન તે શું? જે છ દ્રવ્યનું સ્વરૂપ નિત્યાનિત્યાદિ આઠ પક્ષે કરી જેવું છે, તેવું જાણુને તેમાં જે લેવા ગ્ય હેય, તે લીએ, અને છાંડવા ગ્ય હોય, તે છંડે, એ જે ઉપદેશ, તે નય ઉપદેશ કહીએ.
વળી શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં સમતિની દશ રૂચિ કહી છે, તેના નામ કહે છે.
એક નિસર્ગરૂચ, બીજી ઉપદેશરુચિ, ત્રીજી આજ્ઞારૂચિ, ચેથી સૂવરૂચિ, પાંચમી શ્રદ્ધારૂચિ, છઠ્ઠી સંક્ષેપરૂચિ, સાતમી અભિગમરૂચિ, આઠમી વિસ્તાર રૂચિ, નવમી ક્રિયારૂચિ અને દશમી ધર્મરૂચિ. .
૨૭