________________
૪૧૪
દ્રવ્યમાં અવક્તવ્ય વચનથી કહ્યા ન જાય એવા અનંતા ગુણ પર્યાય આવકતવ્ય છે, તેનું સ્વરૂપ કહે છેઃ—
શ્રીતીથકર ભગવાને સભાવ પ્રત્યક્ષપણે દીઠા, તેને અન તમે ભાગે વકતવ્યા એટલે પ્રરૂપ્યા અને જે શ્રીતીથ કર ભગવાને પ્રરૂપ્યા તેના અનંતમેા ભાગ શ્રીગણ ધરદેવે ઝીલ્યા, સૂત્રમાં ગૂંથ્યા છે, અને સૂત્રમાં ગૂથ્ય, તેને અસખ્યાતમે ભાગે હમણાં આગમ વર્તે છે, એ છએ દ્રવ્યમાં વકતવ્ય અવકતવ્ય પક્ષનું સ્વરૂપ જાણવું.
એ રીતે છએ દ્રવ્યનું સ્વરૂપ આઠે પક્ષે ગુરૂગમથી ચેાગ્ય રીતે જાણે, તેને સમકિતી કહીએ.
-
अत्र सूत्रपाठ :―
॥ ગાથા |
નીવાર્ત્તળ, સમરું, અન્નાહિમ્મત નાળ | तत्थेय सया रमण, चरण एसेा हु मुक्खपहो || १ ||
અઃ—જીવાદિક છએ દ્રવ્ય જે જેહવા છે, તે તેવા ગુણુપર્યાય સહિત જાણે, અને નિત્ય-અનિત્યપણે સમયે સમયે પલટાય છે, તે સહે, તેને સમકિતી જાણવા.
એ રીતે છએ દ્રવ્યનું સ્વરૂપ જાણી તેમાંથી પાંચ અજીવદ્રવ્યને છાંડી ને એકજ જીવના સ્વગુણુમાં સ્થિર થઇ રમણુ કરવું, તેને ચારિત્ર કહીએ.
હવે પ્રથમ સમકિત શુદ્ધ કરવુ જોઇએ, માટે સમકિતનું સ્વરૂપ દેખાડે છેઃ—