________________
૪૧૧
તેમજ કાલદ્રવ્યના મરુપી, અચેતન, અક્રિય, અને નવા પુરાણા વર્તના લક્ષણ એ ચાર ગુણ નિત્ય જાણવા તથા અતીત, અનાગત, વર્તમાન અને અગુરુલઘુ, એ ચાર પર્યાય અનિત્ય જાણવા.
તથા પુદ્ગલદ્રવ્યના રુપી, ચેતન, સક્રિય અને ગલન, પૂરણ, મિલન, વિખરણુ, એ ચાર ગુણુ નિત્ય જાણવા. તથા વણુ, ગ ંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ સહિત એ ચાર પર્યાય પુદ્ગલદ્રવ્થના અનિત્ય જાણવા.
તથા જીવદ્રવ્યના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વી એ ચાર ગુરુ અને અવ્યાબાધ, અમૂર્તિક, તથા અનવગાહ, એ ત્રણ પર્યાય નિત્ય જાવા. તથા એક અગુરુલઘુ પર્યાય જવને અનિત્ય જાણવા.
એ રીતે ષદ્ભવ્યમાં નિત્ય-અનિત્ય પક્ષનુ સ્વરૂપે કહ્યું.
૫૩૩ શિષ્યઃ—ષડૂદ્રવ્યમાં સત્-અસત્ પક્ષનું સ્વરુપ કેમ જાણીએ ?
ગુરૂ --છ એ દ્રવ્ય, સ્વદ્રવ્ય, રૂક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવ પણે સત્ છતા છે, અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ તથા પરભાવપણે અસત્=મતા છે,
હવે એ છ દ્રવ્યમાં સ્વદ્રવ્યાદિક ચાર દેખાડે