SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ મળવાથી પૂર્વભાવને પલટાવી ગુણએ ચઢી સર્વ કર્મને ચૂર્ણ કરી સિદ્ધિપદ વરે છે, અને સર્વ જીવના આઠ રુચક પ્રદેશ મુખ્ય છે, તે નિશ્ચયન કરી ભવ્ય-અભવ્ય બેહના સિદ્ધસમાન છે, તેણે કરી સર્વ જીવની સત્તા એક સરખી છે, કેમકે એ આઠ ટુચક પ્રદેશને કર્મ લાગતા નથી, તેની આચારાંગસૂત્રની ટીકામાં સાખ છે. એ રીતે પકવ્યમાં એક-અનેક પક્ષનું સ્વરૂપ પ૩ર શિષ્ય-પદ્રવ્યમાં નિત્ય-અનિત્ય પક્ષ કેમ જાણીએ? ગુરૂ –છ દ્રવ્ય નિત્ય—પણ કહેવાય અને અનિત્ય પણ કહેવાય, તે આવી રીતે – - ધર્માસ્તિકાયના અરૂપી, અચેતન, અકિય અને ચલનસહાય, એ ચાર ગુણ તથા પર્યાયમાં ધમસ્તિકાયને સ્કંધ, એ પાંચ નિત્ય જાણવા, અને દેશ, પ્રદેશ તથા અગુરુલઘુ, એ ત્રણ પર્યાય ધર્માસ્તિકાયના અનિત્ય જાણવા. તથા અધર્માસ્તિકાયના અરુપી, અચેતન, અક્રિય અને સ્થિર સહાય, એ ચાર ગુણ તથા પર્યાયમાં અધર્મા સ્તિકાયને કંધ, એ પાંચ નિત્ય જાણવા, અને દેશ, પ્રદેશ તથા અગુરુલઘુ, એ ત્રણ પર્યાય અનિત્ય જાણવા. તથા આકાશાસ્તિકાયના અરુપી, અચેતન, અકિય અને અવગાહક, એ ચાર ગુણ તથા પર્યાયમાં આકાશારિત કાયને કંધ, એ પાંચ નિત્ય જાણવા. અને દેશ, પ્રદેશ - તથા અગુરુલઘુ, એ ત્રણ પર્યાય અનિત્ય જાણવા.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy