SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ અર્થ –કેઈ ભવ્યજીવ સંસારમાં ફરતાં સમકિતરૂપ રત્નને લાભ પામે, તે જીવ વૈમાનિકદેવ વિના બીજી ગતિનું આયુ ન બાંધે, એટલે સમકિતથી પડે, તે બીજી ગતિએ જાય, પણ સમકિત સહિત હોય તે તે વૈમાનિકનું જ આયુ બાંધે, એ પરમાર્થ. ગાથા लभइ सुरसामित्तं लभई पहुत्तणं ण संदेहो ॥ एगणवरण लब्भह, दुल्लहरयण व सम्मत्तं ॥ २॥ અર્થ –આપણે જીવ અનાદિકાળને શાશ્વતો છે, માટે સંસારમાં ફરતાં સુર=દેવતાની પદવી ઘણીવાર પામ્ય, અથવા દુર=પ્રભુતારૂપ રાજ અદ્ધિ લક્ષમી ઘણીવાર પામે, એમાં સંદેહ ન જાણ; પણ ઘi vrat r૪૬ =એક સમકિત રૂપ રત્નને લાભ નથી પામે, તેણે કરી દુઃખરૂપ દારિદ્રયથી જીવ પીડાય છે, પ૧૫ શિષ્ય :-સમકિતરૂપ રત્ન જે મોક્ષસુખનું દાતાર છે, તેને લાભ કેમ પામીયે ? ગુરૂ –સમકિતના લક્ષણ શ્રી પન્નવણું સૂત્રથી કહીએ છીએ. | ગાથા છે. परम-स्थसंथवो वा, सुदिहिपरमत्थसेवणा वावि । वावण्ण-कुदंसणवज्जणा य तसम्मत्त सद्दहणा ॥१॥ અર્થ–પરમાર્થ જે છ દ્રવ્ય નવ તત્વ, ગુણ પર્યાય સહિત મેક્ષ નિરક અવસ્થાનું સ્વરૂપ જાણે એટલે
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy