________________
૩૭૯
તથા સમભિરૂઢનયના મતે તે મનુષ્યભવના સ પર્યાય પ્રવત નારૂપ વસ્તુને પ્રાયઃ પામે, તેને મનુષ્ય કહીએ. તથા એવ‘ભૂતનયને મતે તે મનુષ્યભવના સ` પર્યાયરૂપ વસ્તુને ભાગવવા માંડી, તે મનુષ્ય જાણવા.
ઈહાં પ્રથમ ચાર નચે અપવાદમાગે કરી મનુષ્ય પણુ દેખાડયું, તે દ્રવ્યમનુષ્ય જાણવા.
"
એ રીતે ઉત્સગ તથા અપવાદે કરી સાત નયનું સ્વરૂપ કયું, પણ એ જીવ મિથ્યાદષ્ટિ છે, કેમકે અનુલોનો રૂં' એ શ્રી અનુયાગદ્વારનું વચન છે, માટે જે અનુપયેાગે મિથ્યાત્વભાવે વર્તે, તેને દ્રવ્યજીવ કહીયે, એટલે મિથ્યાત્વી મનુષ્યમાં સાત નય લગાડયા, તે મિથ્યાત્વીને તે સૂત્રમાં દ્રવ્યજીવ કહી મેલાવ્યા છે, માટે તેમાં એક ભાવ વિના શેષ આદ્યના ત્રણ નિક્ષેપા જાણવા. ॥ ઇતિ પ્રશ્નાથ : ॥
એ પ્રશ્નાની રચના શ્રી જિનવચનને અનુસારે નયની અપેક્ષાએ કરી મેં મારી બુદ્ધિ માફક કરી છે, વળી એથી વિશેષાથ શ્રી જિનવચનને અનુસારે પંડિતજન મળીને જે કરે, તે પ્રમાણ છે.
એ રીતે ભવરૂપ અટવીમાં ફરતા જે જીવને એ પ્રકારે સમકિતરૂપ રત્નને લાભ થયા, તે જીવ સ
પામ્યા.
ગાથા
સમરશ્મિ દે, વિમાનયન ન बद्धए आउ । जइवि ण सम्भत्तं जढ़ अह वा ण बद्धाउओ पुर्वि ॥ १ ॥