________________
૩૮૧ પરમાર્થ જે સૂક્ષ્મ અર્થ છે, તે જાણવા માટે જ્ઞાનીને ઘણે પરિચય કરે, અથવા ગુરૂગમથી જાણવાની ઘણું ચાહ રાખે, તથા બુદ્ધિ = ભલી રીતે દીઠા છે, જાણ્યા છે છ દ્રવ્યને પરમાર્થ તથા મેક્ષ નિઃકર્મો અવસ્થાને જેણે એવા ગુરૂ તેની સેવા કરે, એટલે જ્ઞાની ગુરૂને ધારણ કરે અને વાઘvor=જૈનમતી યતિનામ ધરાવી ક્ષેત્રપાલ પ્રમુખને માને, એવા જે સમકિત વિનાના હોય તેને સંગ વજે તથા કુદર્શન–અન્યમતીને સંગ ન કરે, એવા જે પરિણામ તે સમકિતની સદ્દતણું જાણવી.
ગાથા
विरया सावज्जाओ, कसायहीणा महव्वयधरावि। सम्महिहिविहूणा, कयावि मोक्ख ण पावंति ॥ १ ॥
અર્થ –જે સાવદ્ય આરંભથી વિરમ્યા છે, જેણે ક્રોધાદિક ચાર કષાય જીત્યા છે, અને જે શુદ્ધ પંચ મહાવ્રત પાળે છે, ઈત્યાદિક ક્રિયા સ્વચ્છેદભાવે ગુરૂનિશ્રાવિના પાળે, પણ આજ્ઞારૂચિરૂપ સમક્તિ વિના તે જીવ કેવારે મેક્ષ પામે નહિ, માટે સમકિતનું સ્વરૂપ જાણવાને વળી ગાથા કહે છે.
णय-भंग-पमाणेहिं, जो अप्पा सायवायभावेण । जाणइ मोक्खसरुव, सम्महिडिओ सो णेओ॥॥
અર્થ –નાગદ્રવ્યાસ્તિક દશ ન કરી અને પર્યાયાસ્તિક છ ન કરી તથા નગમાદિ સાત ન કરી