________________
૩૦૧
અને વ્યવહારનયને મતે ઉપરથકી ગુણઠાણ માફક સાધ્ય ચોકખું રાખીને પિતાની કરણ કરતે જાય છે,
તથા ત્રીજુ સૂત્રનયને મતે સંસાર ઉદાસી ત્યાગ -વૈરાગ્યરૂપ ઉદાસભાવે પરિણામ વર્તે છે,
તથા શબ્દનયને મતે જીવ-અવરૂપ સ્વસત્તા-પરસત્તાની વહેંચણ કરી જેવી હતી, તેવી જ શુદ્ધ નિર્મલપણે જેણે પિતાના આત્માની અંતરંગ ભાસનરૂપ પ્રતીતિ કરી છે.
તથા સમભિનયને મતે શુદ્ધ શુકલધ્યાન રૂપાતીત પરિણામરૂપ ક્ષપકશ્રેણીએ ચઢે, તે વારે ઘાતીકર્મને ક્ષયે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરે,
અને એવભૂતનયને મતે તે જીવ જ્ઞાનાવરણાદિ કમને ક્ષયે અણગુણ સંપન્ન ઉત્કૃષ્ટ આનંદમય એવું પિતાના આત્માનું સિદ્ધિરૂપ કાર્ય કરવું, તેને કર્તા જાણો.
એ રીતે સાત ન કરી જીવને સ્વરૂપનું કર્તાપણું કહ્યું, પણ એમાં એકે નયે અધૂરે જે જીવમાં સ્વરૂપનું કર્તાપણું માને, તેનું વચન અન્યથા અપ્રમાણ છે.
૫૧૧ શિષ્ય –જીવને સ્વરૂપના ભક્તા પણામાં કેટલા નય પામીએ ?
ગુરૂ – કર્તા તેહીજ જોકતા એ ન્યાયમાગ છે, એટલે જે કરે, તેહીજ ભેગવે, માટે પોતાના સ્વરૂપને કર્તા છે, તો જોક્તાપણું પણ એને જ જોઈએ. તે માટે