________________
૩૭૨
આગળ જીવને સ્વરૂપના કર્તાપણામાં સાતે નય દેખાડયા તા સ્વરૂપના ભાક્તાપણામાં પણ સાતે નય જોઈએ.
"
એટલે ઈહાં જે કર્તાપણામાં સાત નય લગાવ્યા, તે તેા કારણરૂપ જાણવા, અને કહ્યુ છે કે · કાર્ય સિદ્ કારણતાય:’ એ ભાવાથ જોતાં તા કાર્યની સિદ્ધિ નિપજે, તે વારે કારણપણાના વ્યયનાશ જાણવા. અને સિદ્ધ પરમાત્માએ તેા કારણરૂપ સાત નયે કરી પેાતાનુ સંપૂર્ણ કાર્ય કર્યું છે, માટે કારણરુપ સાત નયના પણ સિદ્ધજીવમાં નાશ જાણવા એ પરમાર્થ છે.
.
હવે કા રુપ સાત નયે કરી સિદ્ધના જીવ અભ્યામાંધ રુપ પાતાના સ્વરૂપને ભાગવે છે, તે ભક્તાપણામાં સાત નય દેખાડે છે.
તિહાં પ્રથમ નાગમનયને મતે સિદ્ધપરમાત્માને આઠ ટુચક પ્રદેશ અતીતકાલે નિરાવરણુ હતા, અને અનાગત કાલે પણ નિરાવરણ વર્તશે તથા વર્તમાનકાલે પણ નિરાવરણ વર્તે છે, એ રીતે ત્રણે કાલ એકરૂપ જાણવા.
તથા સંગ્રહનયને મતે પેાતાના આત્માની સત્તા 'તરંગ શુદ્ધ નિમલપણે જેવી હતી, તેવી જ નિરાવરણપણે પ્રગટ કરી છે.
તથા વ્યવહારનયને મતે પલટણ સ્વભાવે નવનવા જ્ઞેયની વનારૂપ પર્યાયના ઉત્પાદ, વ્યય, અનત અન
થઈ રહ્યો છે.