________________
૩૬૯
કેઈ જીવ જુસૂત્રનયને મતે શુભ પરિણામે કરી વ્યવહારનયને મતે પુણ્યરૂપ દળીયાને ગ્રહણ કરે, એ રીતે પુણ્યરૂપ દળીયાને ગ્રહણ કરી તે જીવે સંગ્રહનયને મતે દેવભવના આઉખારૂપ પ્રકૃતિપણે દળીયાં સત્તાએ બાંધ્યા, અને તે નિગમનયને મતે અતીતકાલે પણ હતા, તથા અનાગત કાળે સ્થિતિ પાકે ઉદયરૂપ ભાવે ભેગવશે અને વર્તમાનકાલે સત્તાએ કહ્યા વતે છે, તે નિગમનયને મતે ત્રણેકાલ એકરૂપપણે કહીએ.
એ રીતે જીવે એ ચાર ન કરી દ્રવ્યકર્મરૂપ દેવતાનું આઉખુ બાંધ્યું, તે પ્રાણ પ્રવ્યદેવ જાણવા. અને ભાવદેવ તે જે વારે તે જીવ શબ્દનયને મતે દેવતાપણે ઉપજે, તે વારે ભાવદેવ કહીએ.
એવું સાંભળી શિષ્ય બોલ્યો કે શબ્દનયના મતવાળે તે ચાર નિક્ષેપે કરી વસ્તુને પ્રમાણ કરે છે, માટે દેવતામાં ચાર નિક્ષેપા કેમ જાણીએ ? તે વારે ગુરૂ કહે છેઃ–પ્રથમ દેવ એવું નામ તે નામથકી દેવ, બીજે દેવ એવા અક્ષર લખવા, તે અસદ્દભાવસ્થાપના અને દેવ રૂપે મૂત્તિ સ્થાપવી, તે સદ્ભાવસ્થાપના અને ચાર નયે કરી દેવતાનું આઉખુ બાંધે, તેને ભવ્ય શરીર આશ્રયી દ્રવ્યદેવ કહીએ, તથા જે શબ્દનયને મતે દેવતાપણે ઉપન્યા, તેને ઉદયભાવરૂપ ભાગદેવ જાણવા. એ દેવતામાં ચાર નિક્ષેપા કહ્યા.
હવે સમભિરૂદનયને મતે દેવભવના સર્વપર્યાય પ્રવર્તનારૂપ વસ્તુને પાયે, તેને દેવ કહીએ. તથા એવભૂત
*
વ્યt,