________________
૩૬૮ નય મધ્યે નામાદિ ચાર નિક્ષેપ તે ઉત્સર્ગ અને અપવાદે કરી કેમ જાણુએ?
તથા દશમા નિગમાદિ સાત નય મથે ચેથા ભાવ નિક્ષેપ વિના શેષ નામાદિ ત્રણ નિક્ષેપ તે પણ ઉત્સર્ગ અને અપવાદે કરી કેમ જાણે એ ?
એ દશ પ્રશ્નને અર્થ સાત નયે વિચારીને પાછો ઉત્તર વાળે, તે જૈનમતી પંડિત શિરોમણિ સર્વ શાસ્ત્રવેત્તા, સ્યાદ્વાદરૂપ અનેકતા નયે કરી સર્વ પદાર્થને જાણ; સર્વજ્ઞપુત્ર જાણુ, અને એ પ્રશ્નને અર્થ વિચારતા જે કઈ જીવ મુંઝાશે, તે જ્ઞાનહીન અલ્પબુદ્ધિને ધણી જ્ઞાનરૂપ લમીએ કરી રહિત પામર જન તેને સર્વજ્ઞપુત્ર ન કહે.
૫૦૯ શિષ્ય–જીવને કમના કર્તાપણામાં અને ભેકતાપણામાં નૈગમાદિ સાત નય માંહેલા કેટલા નય પામીએ?
ગુરૂ –જિનભદ્રગણિક્ષમાશ્રમણજી કહે છે કે જે ચાર દ્રવ્યનય છે અને ત્રણ ભાવનય છે, માટે જીવને દ્રવ્ય કર્મરૂપ કાર્યના કર્તાપણામાં ચાર નય જાણવા અને તે દ્રવ્યકર્મ જે વારે સ્થિતિ પાકે ઉદયરૂપ ભાવે જીવ ભેગવે, તેમાં ઉપરના ત્રણ નયની ગષણ જાણવી. એ રીતે જીવને કર્મને કર્તા-ભોકતાપણુમાં સાતે નય પામીએ. તેનું સ્વરૂપ કહે છે.