________________
૩૬૭
નિપજે નહિ, એટલે પિત્તળને જેમ જેમ અગ્નિમાં નાંખે તેમ તેમ કાળું થાય,
તેમ અભવ્યજીવ તે પિત્તળ સરખા જાણવા. કેમકે ભવ્ય જીવ તા કારણુ સામગ્રી મળ્યે કઈક દિવસે સિદ્ધપણું પામે, પણ અભવ્ય ન પામે. એ દીપક સમકિત જાણવું, એ રીતે નવ પ્રકારે સમકિતનું સ્વરૂપ વિચારવું ॥ ઇતિ સમકિતાધિકારના
૫૦૮ શિષ્યઃ—હવે નૈગમાદિ સાત નય: મધ્યે જીવ કમના કર્તા કયા નચે કરી કહીએ ? તથા જીવ કના ભાકતા કયા નચે કરી કહીએ ? તથા જીવ સ્વરૂપના કર્તા કયા નયે કરી કહીએ ? તથા જીવ સ્વરૂપના લેાક્તા કયા નયે કરી કહીએ? એ ચાર પ્રશ્નાર્થ સાતે નચે કરી કહેવા.
વળી જીવ કર્મોને! અકર્તો કયા નચે કરી ? તથા જીવ કના અલેાકતા કયા નચે કરી ? તથા જીવ સ્વરૂપને અકર્તા કયા નચે કરી ? તથા જીવ સ્વરૂપને અલેાકતા કયા નચે કરી જાણવા ? એ ચાર પ્રશ્નાર્થ પણ સાત નચે કરી જાણવા.
એટલે એ એ ચઉલગીમાં આઠે પ્રશ્ન કહ્યા, તેના પરમાથ નગમાદિ સાત નયે કરી જાણવા.
તથા નવમા ઉત્સર્ગ–અપવાદરૂપ માગે કરી નય સંયુક્ત નિક્ષેપા કહેવા. તેના પ્રશ્ન, એટલે નૈગમાદિ સાત
૨૪