________________
શકે નહિ, માટે અનેક પ્રકારે જૂરણા કરે, વિષય-કષાયના ફળ વિષ સમાન જાણું ધર્મ સાધવાને રૂચિ ઘણું કરે, પણ એ ઉપાય થકી છુટી શકે નહિ, તે જીવને થે ગુણઠાણે રોચકસમતિ જાણવું. ૭
અને કારક સમક્તિ તે જે આગળ રેચક સમકિતમાં ભાવ કહ્યા, તેણે કરી સહિત તથા સંસારથકી નિવૃત્તિ કરી છે, અને પ્રવૃત્તિરૂપ જે સાધુની શુક્રિયા છે, તે સાચવે છે, આચરે છે, તેને વિષે પ્રેમ સહિત ઉપગ વર્તે છે, સિદ્ધાંતને મતે શ્રીવીતરાગદેવની આજ્ઞા પ્રમાણે ચાલે છે. તે જીવ-છ-સાતમે ગુણઠાણે વર્તતા કારક સમકિતના ધણ જાણવા. એટલે જેવું જાણે, તેવું જ અંગીકાર કરે, તેને કારક સમકિત કહીયે.
૫૦૭–-શિષ્ય–દીપક સમકિત કોને કહીયે ?
ગુરૂદ–દીપક=દીવો, એટલે જેમ દી આગળ ઉદ્યોત કરે અને પાછળ જોતાં દીવાને પિતાને અંધારું રહે, એ દષ્ટાંતે અહિંયા પણ અભવ્ય જીવ, લેકને ઉપદેશ રૂપ પ્રતિબંધ આપીને સમકિત ઉદ્યત કરે, બીજાને ધર્મ પમાડી સંસાર થકી તારે, પણ પિતાને મિથ્યાત્વરૂપ અંધારૂં ટળે નહિ.
જેમ ત્રબું, લેતું હોય તે રસપિકાદિક ઔષધિને યેગે કરી સેનાપણું પામે, પણ પિત્તળને અનેક ઔષધિએના ચેગ મળે, તે પણ પીત્તળપણું પાલટીને સેનાપણું