________________
(૩૬૫ એટલે જેમ આ સ્થા કેવલીને ગુરૂના ઉપદેશ વિના સમક્તિની પ્રાપ્તિ થાય છે, તે નિસર્ગ સમકિત જાણવું. ૫
હવે ઉપદેશ સમકિત કહે છે. તિહાં આગળ નિશ્ચય સમકિતમાં જે ભાવ કહ્યા, તે સર્વ ભાવ ગુરૂના ઉપદેશથી જાણીને તેને સાચા કરી સહે, અંતરંગ પ્રતીતિ સહિત માને, તે જીવને ઉપદેશ સમકિતી જાણવો. ૬
પ૦૬--શિષ્યરેચક સમકિત તથા કારક સમકિત કોને કહીયે?
ગુરૂ રેચક સમકિત તે શ્રીવીતરાગદેવની આજ્ઞાને રૂચિ સહિત તાત્તિ કરી સાચી સહે, એટલે જે ભગવંતે પદ્રવ્યનું સ્વરૂપ નય-નિક્ષેપ પ્રત્યક્ષાદિ પ્રમાણે કહ્યું છે, તેને તહત્તિ કરી માને તથા સાત નયમાં ચાર નિક્ષેપ ઉત્સર્ગ–અપવાદે કરી જાણે, લૌકિક ધર્મ જાણે, લેકેત્તર બાહ્ય કારણરૂપ ધર્મ જાણે, લેકેત્તર અંતર કારણરૂપ ધર્મ જાણે, કેત્તર અંતર કાર્યરૂપ ધર્મ જાણે, તથા સિદ્ધનું સ્વરૂપ, નિગદનું સ્વરૂપ જેમ કહ્યું છે તેમ સહે,
એટલે શ્રીવીતરાગની આજ્ઞા પ્રમાણે યથાર્થ ઉપયોગ ભાસન થાય, તેને હર્ષે કરી તે ઉપગ મધ્યે નિરાધાર ભાસન રમણ અનુભવની એકતા યથાર્થ ઉપગથી જાણું આત્મધર્મ પ્રગટ કરવાની રૂચિ ઘણી ઉપજે, પણ ઉદય ભાવને વેગે કરી સંસાર અવસ્થામાં ખૂતો થકે નીકળી