________________
૩૬૩
કાર્યધર્મ કારણધર્મરૂપ અંતરંગ પ્રતીતિ કરી સાથે એક સાધન અનેક, એ રીતે સાધન કરે, તે જીવ ભાવસમ.. કિતી જાણવા.
૫૦૪-શિષ્ય –વ્યવહાર સમકિત અને નિશ્ચય સમકિત કેને કહીયે ?
ગુરૂ –વ્યવહાર સમકિત તે શુભલક્ષણરૂપ આચરણએ કરી સહિત અને ઉપાદાનપણું જાણે, ઉપાદાન બાહા કારણ પણે જાણે, ઉપાદાન અંતર કારણ પણે જાણે, ઉપાદાન કાર્યપણે જાણે, તથા કર્મસત્તાને છતા અછતાપણે જાણે, જીવસત્તાને છતા અછતાપણે જાણે, અને સંવેગાદિક સમકિતના સડસઠ બોલ માંહેલાં એકસઠ બેલને ગુણે કરી ક્ષપશમસમતિ તથા ઉપશમ સમકિતવંત જે જીવ હાય, તેને વ્યવહારસમકિત જાણવું.
એટલે ઉપરથી શુભ આચરણારૂપ લક્ષણ દેખીયે, તે જીવને વ્યવહાર સમકિત જાણવું,
એ સમકિત આવ્યું થયું જાય, તે માટે એ વ્યવહાર સમકિત જાણવું, જે આવ્યું થયું ન જાય, તે તે નિશ્ચયનય સંબંધી નિશ્ચયસમ્યક્ત્વ કહેવાય.
અને નિશ્ચયસમકિત તે સમકિતના એકસઠ તથા ષડું બેલના જાણપણા ભાસનરૂપ ગુણે કરી સહિત સાત પ્રકૃતિને ક્ષયે ક્ષાયિક સમકિતવંત જીવને અંતરંગ ભાસનરૂપ