________________
૩૫૯ એટલે વ્યવહારનયને મતે દ્રવ્યથકી જીદ્રવ્ય, જે ગતિમાં પિતે વિરાજમાન થકે વતે છે, અને ક્ષેત્રથકી જેટલું ક્ષેત્ર પિતે અવગાહી એટલે મર્યાદારૂપ પિતાનું કરીને રેકયું છે, તે જાણવું, તથા કાલથકી સમયરૂપ પિતાના આયુષ પ્રમાણે કાલ વત્યે જાય છે, તથા ભાવથકી સર્વે જીવ પિતતાના શુભાશુભરૂપ ભાવમાં રહ્યા વતે છે,
એવી રીતે વ્યવહારનયને મતે સર્વે જીવ પોતપિતાના સ્વદ્રવ્ય, ક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવે કરીને સત્ છે, અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવપણે કરી અસત્ છે, પણ એ અસત્પણમાં પિતાનું સત્ વર્તે છે,
એટલે એ સમાં અસત્ અને અસતમાં સત્ પક્ષને વિચાર વ્યવહારનયને મતે કરી જાણ.
હવે નિશ્ચય કરી જીવમાં સત્ અસત્ પક્ષ દેખાડે છે –
નિશ્ચયનયને મતે જીવ પોતાના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવપણે કરીને સત્ છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવપણે કરીને અસત્ છે એટલે એ નિશ્ચયનયને મતે જીવમાં સ્વદ્રવ્ય તે જ્ઞાનાદિક ગુણ જાણવા અને સ્વક્ષેત્ર તે જીવ પોતે પિતાના અસંખ્યાત પ્રદેશરૂપ ક્ષેત્ર અવગાહી રહ્યો છે અને સ્વકાલતે પિતાને અગુરુલઘુ પર્યાય સદાકાલ હાનિ-વૃદ્ધિરૂપ ઉપજવું–વિણસવું