________________
૩૫૭
ગુરૂ:—વ્યવહારનયને મતે ઉદયભાવને યોગે કરી જે ગતિમાં જીવ વતે છે, તે ગતિમાં નિત્ય છે, અને સમયે સમયે આયુષ ઘટે છે, માટે અનિત્ય કહીયે, પણ તે અનિત્યપણામાં પેાતે નિત્યપણે વર્તે છે, એ રીતે નિત્યમાં અનિત્ય અને અનિત્યમાં નિત્યપક્ષના વિચાર વ્યવહારનયને મતે જાણવા.
હવે નિશ્ચયનયને મતે નિત્ય-અનિત્ય પક્ષે કરી જીવનું સ્વરૂપ દેખાડે છે :—
નિશ્ચયનયને મતે જીવના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વી, એ ચાર ગુણુ તથા અવ્યાબાધ, અમૂત્ત અને અનવગાઢ, એ ત્રણ પર્યાય નિત્ય છે અને એક અનુરૂલઘુપર્યાય, જીવને સર્વે ગુણમાં હાનિવૃદ્ધિરૂપ ઉપજવું-વિષ્ણુસવું કરે છે, તે અનિત્ય છે.
તેમાં એ જ્ઞાનાદિ ચાર ગુણ તે નિત્યપણે વર્તે છે, એટલે એ નિત્યમાં અનિત્ય અને અનિત્યમાં નિત્યપક્ષના વિચાર નિશ્ચયનયને મતે જાણવા.
હવે વ્યવહારનયને મતે એક-અનેક પક્ષે કરી જીવનું સ્વરૂપ દેખાડે છે :—
વ્યવહારનયને મતે ઉદયભાવને યોગે કરી જે ગતિમાં જીવ વર્તે છે, તે ગતિમાં એક છે, પણ કાઈ ના બેટા, કાઈ ના ખાપ, કોઈના કાકા, કાઈના મામેા, કાઈ ના ભાઈ, કોઈના ભત્રીો, એમ અનેક પ્રકારે જીવમાં મેટા