________________
૩૫૪
વસ્તુ સગુણુ અથવા નિર્ગુણુ હાય, તે વસ્તુને નામ કહી મેલાવીયે એટલે ભાષા વણાથી શબ્દપણે વચન ગોચર થાય, તે શબ્દનય, જે કારણે અરૂપીદ્રવ્યને વચનથી કહેવા તે શબ્દનય કહીયે. ઈહાં જે શબ્દના અર્થ કહે છે, તે વસ્તુમાં વસ્તુપણું પામે, તે વારે તે વસ્તુ શબ્દનયે કહીયે. એટલે ચેષ્ટા કરતા તે ઘટ જાણવો. એ શબ્દનયમાં વ્યાકરણ નિષન્યા અને ખીજા પણ સર્વ શબ્દ લીધા,
*
તે શબ્દનયના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ ચાર નિક્ષેપાને નામે ચાર ભેદ છે. શ્રી અનુયાગદ્વારમાં અલ્પ થાન' જ્ઞાનિા' એ પૂર્વાંકત ગાથાયે ચાર નિક્ષેપા જાણવા. ઈહાં પહેલા ભાવિનક્ષેપા તે કુરલા ચાર નયમધ્યે તે દ્રશ્ય છે અને ભાવ નિક્ષેપાના તે શબ્દાર્દિક રૂપ છે, પણ તે નિક્ષેપાની પરિણતિરુપ વસ્તુ તે ત્રણ નિક્ષેપે વસ્તુ આદિ ચાર નયમાં છે અને ભાવનિક્ષેપે વસ્તુ તે શબ્દાદિ નય છે, એમ સહેજો.
એ રીતે એ શબ્દનયના એક ભેદ કહીયે, એ શબ્દનય કહ્યો.
૪૯૮—હવે છઠ્ઠા સમભિવૃદ્ઘનયનુ સ્વરૂપ કહે છેઃ
જે વસ્તુના કેટલાએક ગુણ પ્રગટયા છે, અને કેટલાએક ગુણુ નથી પ્રગટયા, પરંતુ જે નથી પ્રગટયા તે પણ અવશ્ય પ્રગટશે એટલે એક અશે એછી વસ્તુને