________________
૩૫૩ ગુણઠાણાથી માંડીને યાવતું તેરમા, ચૌદમા ગુણઠાણ પર્યત જાણુ.
૪૯૬–હવે રજુસૂત્ર નયનું સવરૂપ કહે છે –
જી=સરલ એટલે અતીતકાવ અને અનાગતકાલની અપેક્ષા ન કરે, પણ વર્તમાનકાલે જે વસ્તુ જે ગુણ પરિણામે વર્તે, તે વસ્તુને તે ગુણ-પરિણામે માને, તેથી એ નય પરિણામગ્રાહી છે.
એટલે કોઈ જીવ ગૃહસ્થ છે, પણ તેના અંતરંગ પરિણામ સાધુ સમાન વતે છે, તે જીવને સાધુ કહે અને કઈ જીવ સાધુને વેશે છે, તથાપિ તેના મનના પરિણામ વિષયાભિલાષ સહિત છે, તે તે જીવ અવતીજ છે, એમ માને,
એ આજુસૂત્રનયના બે ભેદ છે. એક સૂમ જુસૂત્ર અને બીજે સ્થૂલ એટલે બાદર જુસૂત્ર.
તિહાં જે સદાકાલ સવે વસ્તુમાં એક વર્તમાન સમય વતે છે, એટલે કે જે જીવ અતીકાલે અજ્ઞાની હો, અને અનાગતકાલે જ્ઞાનીભાવે જ્ઞાની થશે, તે બહુ કાળની અપેક્ષા ન કરે, પરંતુ એક વર્તમાન સમયે જે જેહ હોય, તેને તેહ કહે, એ સૂમરજુસૂત્ર કહીયે. અને આહ્ય મોટા પરિણામને ગ્રહણ કરે, તે ભૂલવજુસૂવ કહીયે.
૪૯૭–હવે શબ્દનયનું સ્વરૂપ કહે છે –