________________
૧૩.
હવે માટી લઈને પાછા વળ્યે તે વારે વળી કોઇએ પૂછ્યું, તું શું લાખ્યા તે વખતે મુદ્દતસ્મૈગમનયને વચને માલ્યા, હું ઘટ લાન્ચે;
હવે માટી ચાકડે ચડાવી ઘટ ઉતારવા માંડચે, તે વારે વળી કાઈ એ પૂછ્યું, તું શુંઉતારે છે ? ત્યારે અતિશુદ્ધ નૈગમનયને મતે આળ્યે કે હું ઘટ ઉતારૂ છુ. ઇતિનગમ
“નયઃ
હવે વ્યવહારનયના મતવાળા એલ્યું, કે એમ ઘટ ન થાય, હું તે સ ́પૂર્ણ વસ્તુ નજરે દેખું, તેમાં વસ્તુપણું માનુ, એટલે ઘડા તૈયાર સપૂણ્ નિપજે, તે વારે એને ઘટ કહીયે.
હવે સંગ્રહનયના મતવાળા ખેલ્યે, કે એમ ઘટ નહિ, પરંતુ ઘટની સત્તારૂપ જળ માંહે ભયુ" હાય, તે વારે ઘટ કહેવાય, એટલે ઘટની સત્તારૂપ જળે કરી સપૂર્ણ ભરે, તે વારે એને ઘટા કહીચે.
હવે ઋનુસૂત્રનયના મતવાળા મેળ્યે, કે એમ ઘટ હું માનું નહિ, હું તે ભાવને ગ્રહણ કરૂ છુ એટલે પાંચ-સાત ઘટ ભરીને એક ઠામડામાં રેડયા, અને ઘડારૂપ ખાખું એક ભાજી કાઢી નાખ્યું, ત્યારે તેને ઘટ કહીયે,
તે વારે કાઈક ખેલ્યું, જે એ પાંચ-સાત ઘટ રૂપ જળનું જ્ઞાન કયાં રહ્યું છે? તે વખતે શબ્દ નયના મતવાળો વહેંચણુ કરીને ખેલ્યું, કે આ શરીરરુપ ઘટ અને જ્ઞાનાદિ અનંતગુણુરૂપ માંડે જળ ભર્યુ છે.