________________
તે વારે સમભિરૂઢનયના મતવાળો બલ્ય, કે એમ ઘટ નહિ. આ શરીરરૂપ ઘટમાંથી ઉપગ કાઢી, અને માહે જ્ઞાનાદિ અનંતગુણરૂપ જે જળ ભર્યું છે, તેમાં ઉપગ લગાવી છેશુભાવે ચઢે, તેવારે ઘટ કહીયે. એટલે એણે શરીરરૂપ ઘટમાંથી ઉપયોગ કાઢી અને જ્ઞાનાદિ અનંતગુણરુપ માંહે જળ ભર્યું છે, તેમાં ઉપયોગ લગાવીને શ્રેણીભાવે ચઢ, તે વારે સમભિરૂઢનયના મતવાળો ઘટ કહે છે.
હવે એવભૂતનયના મતવાળો છે, જે એમ ઘટ નહિ, પરંતુ એમાં જે જ્ઞાનાદિ અનંતગુણરૂપ જળ ભર્યું છે, તે પ્રગટ કરી ઘટરૂપ શરીરનું બેખુ ઈહાં મૂકી લેકને અંતે સિદ્ધપુરમાં વિરાજમાન થયા. તિહાં ઘટ કહીયે.
૪૮૭-હવે ઘર ઉપર ઉત્સર્ગ–અપવાદ માર્ગે સાત નય ઉતારે છે –
કેઈ પુરુષ ઘરને સામાન લેવા ચાલ્યું, તેને કોઈ બીજે પુરુષ માર્ગમાં સામે મળે, તેણે પૂછ્યું કે તું કિહાં જાય છે? તે વારે તે અશુદ્ધગમનયને મતે બેલ્ય, કે હું ઘર લેવા જાઉં છું
પછી જ્યારે ઘરને સામાન લેવા માંડયે, તે વારે વળી કેઈએ પૂછ્યું, કે તું શું લે છે ? તે સમયે શુદ્ધ નગમનયને મતે બે , કે ઘર લઉં છું.