________________
૩૩૪ હવે કાષ્ટ લઈને પાછો વળે, તે વારે વળી કોઈએ પૂછ્યું કે તું શું લાવ્યો? તે વારે શુદ્ધતર નૈગમનયને વચને બલ્ય, કે હું પાથે લાવ્યા.
હવે પાથે સરાણે ચડાવી ઉતારવા માંડે, તે વારે વળી કેઈએ પૂછ્યું, જે તું શું ઉતારે છે? ત્યારે તે
અતિશુદ્ધ નગમનને વચને બેલ્ય, કે હું પાથે ઉતારૂં છું. એ રીતે જોગમાય જાણે,
હવે વ્યવહારનયના મતવાળો બે, કે એવી રીતે પાથે હું માનું નહિ, પરંતુ હું તે સંપૂર્ણ દેખાતી વસ્તુમાં વસ્તુપણું માનું. એટલે પાથે ઉતારી તૈયાર કરી મે, તે વારે વ્યવહારનયના મતવાળો કહે, જે હવે એને પાથે કહીયે.
હવે સંગ્રહનયના મતવાળો બલ્ય, કે એમ પાથે નહિ, પાથાની સત્તારૂપમાંહે ધાન્ય ભર્યું, તે વારે સંગ્રહનયના મતવાળો કહે, કે હવે પાથે કહીયે.
હવે જુસૂત્રનયના મતવાળો છે. એવી રીતે પાથે નહિ, હું તે વસ્તુના ભાવને ગ્રહણ કરૂં, એટલે પાંચ-સાત પાથા ધાન્ય ભરીને એક બાજુ ઢગલે કર્યો, અને પથારૂપ બેખું દૂર કાઢી નાખ્યું, તે વારે ત્રાજુસૂત્રનયના મતવાળ કહે, કે હવે એને પાથે કહીયે.
વળી કેઈએ પૂછ્યું, જે એ પાંચ-સાત પાથાનું જ્ઞાન કયાં રહ્યું છે? તે વારે શબ્દનયના મતવાળો વહેંચણ